Rahmah…. Continuous rainfall brings smiles on the faces of Tankarvis….
અલ્હામ્દુલીલ્લાહ રાજ્ય ના મોટા ભાગના વિસ્તારો માં મુશરધાર વરસાદ વરસતા ચોમાસા ની ખાધ ઘણી જ હળવી થઇ ગઈ છે. સમગ્ર રાજ્ય ને તરબોર કરનાર મેઘસવારી એ ટંકારિયા ને પણ તરબોર કરી દીધા છે. ધરતીને ધરવ કરે અને હૈયા ને ટાઢક આપે તેવો ધીમો પણ સતત વરસી રહેલા વરસાદ ને પગલે ખુશી ફેલાઈ જવા પામી છે.
Leave a Reply