Shafiq Haji Yakub Bhuta [Ughradar] passed away. Inna lilahe wainna ilayhe rajeun.
His Namaj-e-Janaja will be held at Hashamshah [RA] Graveyard after Zohar prayer. May Allah [SWT] grant him the best place in Jannatul Firdaush. Ameen.
શફિક હાજી યાકુબ હાજી મુહમ્મદ હાજી યુસુફ ભુતાવાલા{ઉઘરાદાર} ટંકારીઆ ખાતે અલ્લાહપાક ની રેહમતે પહોંચ્યા છે.મર્હુમ ની જનાજા ની નમાજ જહોર ની નમાજ બાદ હાશમ શાહ [રેહમતુલ્લાહીઅલયહ] કબ્રસ્તાન માં થશે.અલ્લાહ્પાક મર્હુમ ની બાલ બાલ મગ્ફિરત ફરમાવે અને જન્નતુલ ફિરદૌસ માં ઉંચી જગા અતા કરે. આમિન.
Leave a Reply