કરુણ બનાવ માં દયાદરા ના બે નવયુવાનો નું મોત.

ભરૂચ તાલુકાના દયાદરા ગામના બે નવયુવાનો નામે ઇમરાન સુરતી અને નાશીર વૈદ દયાદરા થી સમની તરફ બાઈક પર જઈ રહ્યા હતા તે દરમ્યાન સમની અને તણછા ગામ વચ્ચે તેમના પર વાંદરા એ ચાલુ બાઈક પર છલાંગ મારતા બાઈક નું સમતોલપણું ગુમાવી દેતા પાછળ થી ધસમસતી આવતી લોરી એ બંને કચડી નાખતા બંને યુવાનો નું સ્થળ પરજ મોત નીપજ્યું હતું. ઇનના લીલ્લાહે વાઈનના એલય્હે રાજેઉન.

Picture 018 Picture 017

3 Comments on “કરુણ બનાવ માં દયાદરા ના બે નવયુવાનો નું મોત.

  1. This is very sad news for the Muslim community. There are flowers on the road, so they were going to a Dargah to visit with good intentions and I heard that they were both fasting.

    May Allah Subhanehu Wa Taala give them the rank of Shahadet and grant them Jannat and forgive their sins. Ameen ya Rab.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*