3 Ramazan 1436.
Sehri time in Tankaria 4:20 am
Iftar time in Tankaria 7:25 pm
અલ્લાહ તાલા ની હમ્દો શના છે કે આજે માહે રમજાન શરીફ નો બીજો રોઝો ઇફતાર થઇ ગયો અને ત્રીજી તરાવીહ પણ આજે સમ્પન્ન થઇ જશે ઇન્શા અલ્લાહ.
અલ્લાહ થી દુઆ છે કે આખો રહેમત નો મહિનો અલ્લાહ તાલા તેની રહેમત થી પસાર કરે અને રોઝા નમાઝ તથા ઝીક્ર ની નેક તૌફીક આપે.
આમીન.
Leave a Reply