આખરે અલ્લાહ ની રહેમ (વરસાદ દ્વારા) થઇ – At last Allah has showered his mercy in the form of rain.
હજારો લોકો ની દુઆ ઓથી અલ્લાહ તાલા એ આજે બપોરે અડધો કલાક રહેમ નો વરસાદ નાઝીલ કર્યો હતો. ઉનાળા જેવા ધોમ ધખતા તાપ બાદ આજે વરસાદ પડતા ખેડૂતો તો ખેડૂતો પણ તમામ લોકો એ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો
ઢોર ધાખર પણ મસ્તી થી જુમી ઉઠ્યું હતું. અલ્લાહ રહેમ ના વરસાદ સાથે ખેત ખાલીયાન માં બરકતો નાઝીલ કરે ………… આમીન’
The prayers of thousands of people have been heard when it rained this afternoon for about half an hour. Not only the farmers, but all the people were thankful to Allah. And even the animals jumped with joy as they got relief from the extremely hot weather. May Allah (SWT) shower his further blessings by making the crops grow to give a good harvest. Ameen.
Why is the padar so dirty inbetween the two fences in the middle of the road? This area should be clean and welcoming with flowers and trees. Are there any bins provided in this area for people to put their litter. If not, please can the Sarpanch make arrangements for this.
Please put in English too.