Dastabandhi program held at Tankaria.
ગત રોજ રાત્રે ટંકારિયા કોમ્યુંનીટી હોલ માં દારુલ ઉલુમ ના તુલબા ઓનો દસ્તારબંધી નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને ત્યાર બાદ હજરત નુરાની મિયા કીછોછવી સાહેબ નો બયાન નો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં રાખવામાં આવેલા આ પ્રોગ્રામ માં આજુ બાજુ ના ગામો સહીત ભારે સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા
આ પ્રસંગે જામે મસ્જીદ ના ખાતીબો ઈમામ કારી અબ્દુર્રઝ્ઝાક અશરફી સાહેબ તથા દારુલ ઉલુમ ના મુફ્તી સાબ નુર સઈદ તથા મદ્રસ્સા એ મુસ્તુફીય્યા ના સર્પરસ્ત કરી ઇમરાન સાહેબ હાજર રહ્યા હતા. સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન કરી ઇમરાન કોવારીવાલા સાહેબે કર્યું હતું.
Leave a Reply