Eid will be on Thursday in Tankaria. પરંતુ આવતી કાલે દુનિયાના બીજા દેશોમાં ઈદુલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવશે તો તેઓ તમામ ને ઈદ ની તમામ ખુશી મુબારક
આજ રોજ સમગ્ર ભારતભર માં શવ્વાલ નો ચાંદ નજરે આવ્યો ના હોવાથી ઈદુલ ફિત્ર ગુરુવારે તારીખ 7 જુલાઈ 2016 ના રોઝ મનાવવા માં આવશે
પરંતુ આવતી કાલે દુનિયાના બીજા દેશોમાં ઈદુલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવશે તો તેઓ તમામ ને ઈદ ની તમામ ખુશી મુબારક
Leave a Reply