ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા અભિયાન રેલી નીકળી

ગાંધી જયંતિ નિમિતે ટંકારીઆ કન્યા શાળા ની વિદ્યાર્થીની ઓ એ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા વિષે બેનરો સાથે ગામમાં રેલી કાઢી લોકો ને સ્વચ્છતા વિષે જાણકારી આપી હતી. 

cimg0002 cimg0003 cimg0004

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*