Election flag march in Tankaria by Rapid Action Force.

વિધાનસભાની ચૂંટણી આગામી મહિને યોજાવવાની હોય તે અનુલક્ષીને આજરોજ ટંકારીઆ ના મુખ્ય માર્ગ પર પેરામિલિટરી ફોર્સ ના જવાનો એ પાલેજ પોલીસે સાથે ફ્લેગમાર્ચ યોજી હતી. જેમાં પેરામિલિટરી ફોર્સ ના જવાનો સાથે પાલેજ પોલીસે સ્ટેશન ના પી. આઈ. તથા સ્ટાફ પણ આ ફ્લેગમાર્ચ માં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*