દુઆ ની દરખાસ્ત Mustak Daula Posted on Wednesday 14 March 2018 Posted in News No Comments આપણા ગામના વડીલ જનાબ હાજી સુલેમાન યુસુફ ભુતા છેલ્લા એક અઠવાડિયાથી ખુબજ બીમાર છે. અને તેઓ હાલમાં મુંબઈ ખાતે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તો આ માધ્યમ થકી અમો એમની ‘શિફા એ કામિલ’ ની દુઆ કરવા વિનંતી કરીએ છીએ.
Leave a Reply