ઉદયપુર પાસે અકસ્માત માં બે ના મોત

આપણા ગામના સલીમ અલી ઉમતા તથા પરગામના ચાર વ્યક્તિઓ રોડ દ્વારા અજમેર શરીફ ગયા હતા જેઓ પરત ફરતા હતા ત્યારે રાત્રીના આશરે ૧૨ વાગે ઉદયપુર પાસે તેમની ગાડી પલ્ટી મારી જતા તેમના સાથી મુસાફરો સૈયદ રિયાઝુદ્દીન કાદરી ઠાસરાવાળા તથા સૈયદ ઈકરામ અલી વડોદરાવાળા નું સ્થળ પર મોત નીપજ્યું છે. ઇન્ના લીલ્લાહે વઇન્ના ઈલાય્હે રાજેઉન. આ સિવાય બીજા કોઈને ગંભીર ઈજાઓ થઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*