દારુલ ઉલુમ ટંકારીઆ માં દસ્તારબંધીનો પ્રોગ્રામ યોજાયો

દારુલ ઉલુમ અશર્ફિય્યહ મુસ્તુફાઇય્યાહ માં ફારિગ થયેલા હિફઝ ક્લાસ ના વિદ્યાર્થીઓનો દસ્તારબંધી નો પ્રોગ્રામ મસ્જિદ એ મુસ્તુફાઇય્યાહ માં યોજાયો હતો. જેમાં ૧૦ હાફિઝને સનદ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*