મદદ ની અપીલ
આપણા ગામના હનીફ દેગ ઉર્ફે સાગર ના પત્ની નામે ફિરોઝા ના કમરના બંને ગુટખા ખલાસ થઇ ગયા છે અને તેને રિપ્લેસમેન્ટ ના ઓપરેશન માટે કુલ ૧૪૬૦૦૦ રૂપિયાની જરૂરત છે. તો આ થકી અમો તેને મદદ માટે અપીલ કરીએ છીએ. આ કામ માટે ઝકાત, સદકો કે લીલ્લાહ રકમ આપવા ઇચ્છુક હોય તો આપ નીચે જણાવેલ ઈસમોને મદદ મોકલી શકો છો. આ ઓપરેસન યશફીન હોસ્પિટલ નવસારી ખાતે કરવામાં આવશે.
મુસ્તાક બીટવાળા ૯૮૨૫૧૮૨૫૨૭
Leave a Reply