ધોધમાર વરસાદ ને પગલે ટંકારીઆ પાદર માં ફરીથી કેડ સુધીના પાણી ભરાયા
ચોમાસાના પડી રહેલા ધોધમાર વરસાદ ને પગલે આજે ફરીથી આખા પાદરમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. જેને પગલે નીચાં વિસ્તાર ધરાવતા પાદરમાં દુકાનોમાં પાણી ફરીથી પેસી જતા દુકાનદારોને નુકશાની નો ભય સતાવી રહ્યો છે. ધોધમાર વરસાદ ને પગલે સમગ્ર જનજીવન અસ્ત વ્યસ્ત થઇ જવા પામ્યું છે.
Leave a Reply