Another Feather of Success!!!
It is with great happiness that one of our another Tankaria youth, Faizan Patel, son of Lukman Patel (Dedka), has recently graduated from school of BHMS (Bachelor of Homeopathic Medicine). We congratulate Faizan and his family for his achievement and our community for producing another medical professional to serve the needs of community.
ટંકારીયા ગામનાં લુકમાન પટેલ ( દેડકા) નાં સુપુત્ર ફૈઝાન પટેલ હાલ માં જ( B.H.M.S.) ની પરીક્ષા પાસ કરીને ડોકટર બનેલ છે..અને તેઓ એ દયાદરા ગામમાં (Mastu street) તથા ભરૂચ બાયપાસ ચોકડી (Anmol complex, Raihan Park) ઉપર પોતાનુ દવાખાનું ચાલુ કરેલ છે.
ડો. ફૈઝાન પટેલ દરેક સમાજ નાં ગરીબ દર્દીઓ ની સેવા કરે એવી અપેક્ષા અને શુભેચ્છાઓ..સાથે ટંકારીયા ગામ તરફ થી..ખુબ…ખુબ..અભિનંદન…
Jazakallah. So thankful for kind words. It would be my pleasure to help our community and people.