Vaccination Awareness Program Held in Tankaria…
Government sponsored MMR/ Rubella vaccination awareness program was held in Tankaria today.
આજરોજ ટંકારીયા ગામ ( ડી.ભરૂચ ) માં ભરૂચ જીલ્લા નાં
આરોગ્ય વિભાગ દ્રારા બાળકો ને ઓરી અને રૂબેલા ની રસી આપવા નાં અભ્યાન રૂપે લોકોને જાગૃત કરવા માટે એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ટંકારીયાગામ નાં લોકો મોટી સંખ્યા માં હાજર રહયા હતા.
Leave a Reply