Cricket tournament will begin shortly in Tankaria.

ટંકારીઆ ગામની ફેમસ ક્રિકેટ ટુર્નામેન્ટ નો આરંભ ટૂંક સમયમાં ટંકારીઆ ના સ્પોર્ટ્સ ક્લબ ના ખરીના મેદાનમાં થઇ જશે. આ મેદાન ને ચોમાસા બાદ ક્રિકેટ રમવા લાયક બનાવવાનું કામ પુરજોશમાં ચાલુ થઇ ગયું છે. આ મેદાન નું સમારકામ સ્પોર્ટ્સ ક્લબના સભ્ય ઐયુબ દાદાભાઈ ઉર્ફે દુશ્મન ના વડપણ હેઠળ ચાલી રહ્યું છે. બસ થોડા સમયમાં જ ગામમાં ક્રિકેટ ફીવર જોવા મળશે. ક્રિકેટ ખેલાડીઓ ના મોઢા પર ખુશીઓ વર્તાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*