ટંકારીઆ ફાઇનલ મેચમાં ફારૂક ફૂલે ઇલેવન વિજયી
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજે રમાયેલી ફારૂક ફૂલે અને સાપા ઇલેવન વચ્ચે રમાયેલી ફાઇનલ મેચના અંત માં ફારૂક ફૂલે ઇલેવનની જીત જાહેર કરાઈ હતી. પ્રથમ દાવમાં સાપા ઇલેવન નિર્ધારિત ૩૦ ઓવરમાં ૧૬૦ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી જેના જવાબમાં બીજી ઇંનિંગ માં અમ્પાયર સાથે કેચ પકડવા વિષે ડિસ્પ્યુટ ઉભો થતા સાપા ઇલેવન ના સુકાની પોતાની ટિમ ફિલ્ડિંગ માંથી વોકઆઉટ કરી લઇ ફારૂક ફુલેની ટીમને વિજેતા જાહેર કરી દીધી હતી.
that’s not good news. why not both team can play final match again?