નેવાધાર વરસાદ બાદ ભારે ઉકરાટ નો વ્યાપ
ગત રોજ બપોરે ટંકારીઆ માં અડધો કલાક નેવાધાર વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ પ્રસરેલા ઉકરાત થી લોકો ત્રસ્ત થઇ ગયા છે. કારણ કે આખા ગ્રીષ્મ માં તપેલી ધરા હજુ ઠડી થઇ હોય તેમ લાગતું નથી એ માટે ૩ થી ૪ કલાક મુશળધાર વરસાદ ખાબકે તોજ ધરા માં ઠંડક પ્રસરે એમ વયોવૃદ્ધ લોકોનું માનવું છે. મનખ સાથે ઢોર ઢાંખન પણ મુશળધાર વરસાદની મીટ માંડીને બેઠા છે.
Leave a Reply