મહોર્રમ માસની મહેફિલ

મહોર્રમ માસ ની મહેફિલ જામે મસ્જિદ તથા મસ્જીદે મુસ્તુફાઈય્યા માં મહોર્રમ ની ૧ તારીખથી ઈશાની નમાજ બાદ દરરોજ થાય છે જેમાં શહીદે કરબલા ના શહીદોની શહાદતની દાસ્તાન મૌલાના સાહેબો તેમની તકરીર માં ફરમાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*