ધૂમ ધડાકા સાથે દેમાર વરસાદ ખાબકીયો
મગરીબ ની અઝાન સાથે કાળાભમ્મર વાદળો વચ્ચે ધૂમ ધડાકા એટલે કે ભારે ગાજ વીજ સાથે વરસાદ શરુ થઇ ગયો છે. સતત વરસી રહેલા વરસાદ ને પગલે રસ્તા અને શેરીઓ પાણી પાણી થઇ ગઈ છે. અને હજુ પણ જોરદાર વરસાદ ચાલુ છે.

Leave a Reply