એકતા ગ્રુપ ટંકારીઆ દ્વારા ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરાયું
કોરોના મહામારી અને લોકડાઉન ને પગલે ગરીબ પરિવારો આર્થિક રીતે ભીંસ માં મુકાઈ જતા રેશન ની અનેક સમસ્યાઓ નો સામનો કરી રહેલા છે. આવા પરિવારોની વહારે સેવાભાવી સંસ્થા એકતા ગ્રુપ ઓફ ટંકારીઆ એ ઉદારતા બતાવી અનાજ, તેલ, તેમજ જરૂરિયાતની વસ્તુનું વિતરણ કરતા લોકોમાં રાહતનો અહેસાસ થવા પામ્યો છે.
Leave a Reply