ટંકારીઆ માં જરૂરતમંદ કુટુંબોને રમઝાન કીટ નું વિતરણ કરવામાં આવ્યું
આજરોજ સાઉથ આફ્રિકામાં રહેતા ટંકારીઆ ગામના નવયુવાનો દ્વારા જરૂરતમંદ કુટુંબોને રમઝાનની કીટ વહેંચવા માટે રોકડ સહાય શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ને કરવામાં આવી હતી જે ટંકારીઆ ગામની શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંસ્થા થકી આજરોજ રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Leave a Reply