ધોરણ ૧૨ સાયન્સ નું પરિણામ જાહેર થયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સ ની માર્ચ ૨૦૨૦ ની પરીક્ષાના પરિણામ ની જાહેરાત આજરોજ કરવામાં આવી હતી. જેમાં ટંકારીઆ હાઈસ્કૂલ નું પરિણામ ૭૧.૧૧ % જાહેર થયું છે. જે બદલ તમામ શિક્ષકગણ ને અભિનંદન પાઠવીએ છીએ.

1 Comment on “ધોરણ ૧૨ સાયન્સ નું પરિણામ જાહેર થયું

  1. Assalamu Alaykum;

    Salam from Ismail Saheb Khunawala;

    My heartfelt and warmest congratulations to all the successful students, teachers and the management committee members for bringing such a fabulous results in H.S.C. Science 2020 exam. My best wishes are always with the bright students and I pray and wish that Almighty Allah give them more brilliant successes in all walks of their lives. All the students deserve this honour and my heartfelt congratulations for their hard and dedicated work. Best of luck for their future career!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*