ગામના બે નવયુવાનોની ગ્રામ રક્ષકદળમાં ભરતી
આપણા ગામના બે નવયુવાનો નામે જૈનુલઆબેદીન ઇકબાલ કબીર અને જાબિર ઇકબાલ કબીર ની ભરૂચ ખાતે ગ્રામ રક્ષકદળમાં ભરતી કરવામાં આવી છે. ગામના પ્રથમ નવયુવાનોની ગ્રામ રક્ષકદળમાં ભરતી કરાતા ખુશી વ્યાપી ગઈ છે.

Leave a Reply