મુકતક written by “Kadam Tankarvi”
ટંકારીઆમાં ગુજરાતી સાહિત્ય સર્જનનો આરંભ કદમ ટંકારવીથી થયો,એમ કહી શકાય.૧૯૫૦ અગાઉ
મુસ્તુફાબાદી તથા મજનૂ જેવા લેખકોએ સર્જન કરેલું પણ તે અપ્રાપ્ય છે. કદમસાહેબે ટંકારીઆ હાઇસ્કૂલમાંએમના અભ્યાસકાળ દરમિયાન ” પ્રકાશ” હસ્તલિખિત શરુ કરેલું. ૧૯૬૧ થી બ્રિટનસ્થિત થયા ત્યાં પણએમની સાહિિત્યક પ્રવ્રુત્તિઓ અવિરત ચાલતી રહી. ૧૯૭૦ માં “આવાઝ” નામક પાક્ષિક પ્રકાશિત કરેલું,તેપછી ૧૯૮૮માં “નવયુગ” માસિકનું પ્રકાશન કર્યું. ૧૯૭૦ માં એમની પહેલથી ઇંગ્લેન્ડમાં “ગુજરાતી સાહિત્યકારમંડળ” ની સ્થાપના થઇ , જેનું ૧૯૭૩ માં “ગુજરાતી રાઇટર્સ િગલ્ડ, યુ. કે. માં રુપાંતર થયું.
કદમસાહેબ હાલ પણ એમની સંવેદનાને કાવ્યરુપે અભિવ્યક્તિ આપતા રહે છે, અત્યારે સમગ્ર વિશ્વમાં
કોરોનાની કનડગત છે, તે સંદર્ભે એમનાં ત્રણ મુકતકો પ્રસ્તુત છે:
We sincerely thank Ismail Saheb of Khunawala of London, UK for sharing this article with My Tankaria global family. Also big Thank you to respected “Adam Saheb Tankarvi” for an introductory note of this article.
Leave a Reply