ચેતવણી
પ્રાપ્ત માહિતી અનુસાર આપણા ગામના પાડોસી ગામ અડોલ માં લગભગ ૪ કોરોનો પોઝિટિવ કેસ ની પૃષ્ટિ થઇ છે અને તેમાંથી ૨ લોકોના મોત નિપજયાના સમાચાર પ્રાપ્ત થયા છે. તો આ થકી આપણે સચેત રહેવામાટે આહવાન કરવામાં આવે છે. મોઢા પર માસ્ક પહેરવાનું ફરજીયાત રાખશો અને સોસીયલ ડિસ્ટર્ન્સિંગ પણ રાખવા નું આહવાન કરવામાં આવે છે.
Leave a Reply