Sayyad Nooranimiyaa on visit of Tankaria

નબીરા એ મોહદ્દીસે આઝમે હિન્દ હઝરત સૈયદ નૂરાનીમીયા અશરફિઉલ જીલાની ટંકારીઆ ના ૨ દિવસના દૌરા પર પધારેલા છે. આજે રાત્રે ઈશાની નમાજ બાદ પાદરમાં ખિતાબત ફરમાવશે. હઝરતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તથા મદની શિફાખાના ની મુલાકાત લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*