ટંકારીઆ ગામે મીઠા પાણીના સમ્પ નું કામ પુરજોશમાં ચાલુ થયું
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થઇ ગઈ છે અને ગામમાં વિકાસલક્ષી કાર્યોનો આરંભ થઇ ગયો છે. જેમાં ટંકારીઆ ગામે વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા સાહેબના સહયોગથી ટેલિફોન એક્સચેન્જ ની પાછળ દશ લાખ ચાલીસ હજાર લીટર ના મીઠા પાણીના સમ્પ નું કામ પુરજોશમાં ચાલુ થઇ ગયું છે તદુપરાંત બીજા વિકાસના કામોની લિસ્ટ નીચે મુજબ છે.
Leave a Reply