ટંકારિયામાં ઓક્સિજન બોટલ ની પરિસ્થિતિ

કોરોનાનો ભરડો સમગ્ર ભરૂચ જિલ્લામાં વિકટ બન્યો છે તે દરમ્યાન અમારા સર્વે અનુસાર આપણા ગામમાં સેવાભાવી સંસ્થાઓ પાસે ૧. અંજુમન દવાખાના પાસે કુલ ૨૦ બોટલ છે જેમાંથી ૧૦ બોટલો સારવાર અર્થે ગામમાં છે તથા ૧૦ બોટલ સ્ટોકમાં છે. ૨. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાસે કુલ ૧૫ બોટલ છે જેમાંથી ૧૦ બોટલ ગામમાં સારવાર અર્થે લઇ ગયા છે અને ૩ બોટલ ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ને આપ્યા છે અને ૨ બોટલ સ્ટોક માં છે.

The situation of oxygen bottle in Tankaria

Corona has become worse in the entire Bharuch district. According to our village survey, the service-oriented organizations in our village have 1. Anjuman Hospital has a total of 20 bottles out of which 10 bottles are out of treatment in our village and 10 bottles are in stock. 2. Shaikhul Islam Trust has a total of 15 bottles out of which 10 bottles have been taken to the villagers for treatment and 3 bottles have been given to Bharuch Welfare Hospital and 2 bottles are in stock.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*