શહર એ ખામોસા
એક સમય એવો હતો કે હાશમશાહ કબ્રસ્તાન નો દક્ષિણ-પશ્ચિમ તરફનો ભાગ એકદમ ખાલી અને નિર્જન હતો. જે હાલમાં કોરોના કાળ દરમ્યાન નવી કબરોથી ભરાઈ ગયો છે. જાણે નવા કબ્રસ્તાનની સ્થાપના થઇ છે. અલ્લાહ પાક તેની રહેમો કરમ ની વર્ષા આપણા બધાંઓ ઉપર વરસાવે અને તમામ મરહુમોને જન્નતમાં આલા દરજાત અતા ફરમાવી તેમની મગફિરત ફરમાવે.
So sad
Every year in Ramadan, you post festivities pictures. This year ……..
Very sad days………