સરપંચ તરીકે આરીફ પટેલ ફરીથી આરુદ્ધ થયા
ટંકારીઆ ગામ પંચાયત ના સરપંચ આરીફ પટેલને ભ્રષ્ટાચાર ના આરોપને લઈને પદભ્રષ્ટ કર્યા હતા જે બાદ વિકાસ કમિશ્નર ગાંધીનગરે ફરીથી સરપંચ તરીકે આરુદ્ધ કરવાનો હુકમ કરતા આજે જુમ્મા ની નમાજ બાદ સરપંચ તરીકેનો ચાર્જ સંભારી લીધો છે.
Leave a Reply