ટંકારિયામાં વરસાદ મંડાયો
ટંકારીઆ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી ધીમીધારે રહેમનો વરસાદ સતત થઇ રહ્યો છે. ઘેરે ઘેર વેરમી, ઢેબરાં, ભજીયા બની રહ્યા છે. ઠંડક પ્રસરી જવા પામી છે.

Leave a Reply