વહેલી સવારે ધુમ્મસ ની ચાદર ઓઢી લેતું ટંકારીઆ
આજે વહેલી સવારે ફજરથી સમગ્ર ટંકારીઆ ગામે ધુમ્મસની ચાદર ઓઢી લીધી હતી અને આ ગાઢ ધુમ્મસ લગભગ સવારે ૮.૩૦ વાગ્યા સુધી રહ્યું હતું. શિયાળામાં આ ધુમ્મસનો નજારો જોવાનો લ્હાવો કંઈક ઓર જ છે. લોકોએ કુતુહલવશ થઇ આ નજારાને માણ્યો હતો.
Leave a Reply