એસ.એસ.સી. ની પરીક્ષાનો આરંભ
આજથી એસ.એસ.સી. ની પરીક્ષા નો આરંભ થઇ ગયો છે. ટંકારીઆ કેન્દ્ર માં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા જતા પહેલા દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Leave a Reply