ઈદ મુબારક
અસ્સલામુ અલયકુમ
આજે માંહે શવ્વાલ નો ચાંદ દેખાઈ ગયો છે. આપ તમામને ટંકારીઆ વેબ ની ટીમના તમામ સદસ્યો તરફથી હૃદયપૂર્વક ઈદ ની તમામ ખુશિયાં મુબારક. અલ્લાહ સુબ્હાન વ તઆલા આપણી તમામની ઈબાદતો, સખાવતો, ઝીકરો અસગાર તેની બારગાહમાં કબુલ મંજુર ફરમાવે. અને તમામને તંદુરસ્તીની અઝીમ નેઅમત અતા ફરમાવે. અમન અને શાંતિ અતા કરે. આપ તમામ પણ અમારા માટે દુઆઓ ગુજારશો એવી વિનંતી સાથે “ઈદ ઉલ ફિત્ર ૨૦૨૨” મુબારક.
Leave a Reply