બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ૩૦ ઓવર ની ફાઇનલ મેચ યોજાઈ
લીલીછમ ઘાસ આચ્છાદિત તર્ફ વિકેટ ધરાવતા બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર આજરોજ કિમ ઇલેવન અને જોલવા ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ નો મુકાબલો યોજાયો હતો. જેમાં જોલવા ઇલેવન નો ભવ્ય વિજય થયો હતો.

Leave a Reply