ભારે વરસાદના એંધાણ સાથે ચોમાસાની શરૂઆત
આજે ૨૨ મી જૂન એટલેકે ગુજરાતમાં ચોમાસાની ઋતુના મંડાણ ની તારીખ. આજે બપોરે વાદળો કાળા ડિબાંગ આકાશમાં નજરે પડ્યા હતા અને નજીવું ઝાપટું પણ પડ્યું હતું. ત્યાર બાદ આકાશ પર વાદળો છવાયેલા રહ્યા હોય ભારે વરસાદના એંધાણ નજરે પડે છે. અલ્લાહપાક રહેમનો વરસાદ નાઝીલ કરે.
Leave a Reply