વરસાદના ઝાપટાથી સંતોષ અનુભવતું ટંકારીઆ તથા પંથક
ચોમાસાની ઋતુ નો પ્રારંભ થઇ ગયો છે પરંતુ નાના-મોટા વરસાદી ઝાપટાથી જ સંતોષ માનવો પડે એમ છે. હજુ સુધી ધરામાં ઊંડે સુધી વરસાદી પાણી પ્રવેશ્યા નથી. એકાદ ઝાપટું પડે અને રહી જાય ત્યાર બાદ અસહ્ય બફારો ઉત્પન્ન થાય છે. જેને લીધે લોકો પરસેવે રેબઝેબ થઇ જાય છે. મૌલા થી દુઆ છે કે તેની રહેમત વરસે અને ખેત ખાલિયાનોને તરબતર કરી દે.
Leave a Reply