માંહે રબીઉલ અવ્વલ મુબારક
આજે સાંજે માંહે રબીઉલ અવ્વલ નો ચાંદ નજરે પડ્યો છે. એટલેકે ૧૨ રબીઉલ અવ્વલ [ઈદ એ મિલાદુન્નબી] તારીખ ૦૯/૧૦/૨૦૨૨ ને રવિવારના રોજ મનાવવામાં આવશે. આજે રાત્રે ઈશાની નમાજ બાદથી ૧૨ માં ચાંદ સુધી જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં બયાનો નો દૌર શરુ થશે. ગામના પાદર, બઝાર, મસ્જિદો તથા ઘેરે ઘેર રંગબેરંગી લાઈટ ડેકોરેશન કરી રોશનીથી શણગારવામાં આવશે.
Leave a Reply