Preparations for Eid ul Fitr in full swing…

Today 17 Roza [Fasting] will be completed. In just a few days, preparations for Ittikaaf will begin in the mosques. After that, people will get busy with preparations for Eid ul Fitr. But 108 group of our village has been deployed in preparation for Eid ul Fitr prayer. This group has started preparations for cleaning the Eidgah and have been on it for the last two days. May Allah reward all volunteers with the best of both worlds. 

ઈદ ઉલ ફિત્ર ની તડામાર તૈયારી
આજે ૧૭ રોઝા પુરા થઇ જશે. હવે બસ ગણતરીના દિવસોમાં મસ્જિદોમાં ઈત્તેકાફ માટેની તૈયારીઓ થવા માંડશે. ત્યારબાદ માનવમહેરામણ ઈદ ઉલ ફિત્ર ની તૈયારીઓમાં વ્યસ્ત થઇ જશે. પરંતુ આપણા ગામનું ૧૦૮ ગ્રુપ ઈદ ઉલ ફિત્ર ની નમાજ માટેની તૈયારીમાં તૈનાત થઇ ગયું છે. આ ગ્રુપે ઈદગાહની સાફસફાઈની તૈયારીઓ આરંભી દીધી છે. અને સતત બે દિવસથી સાફસફાઈ કરે છે. અલ્લાહ પાક એમને એનો બદલો બંને જહાંનોમાં અર્પે એવી દુઆ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*