આજે શુક્રવારે મગરીબ ની નમાજ બાદ શવ્વાલ નો ચાંદ નજરે આવી ગયો હોય આવતી કાલે શનિવારે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવશે. ઈદગાહ માં ઈદની નમાજનો સમય સવારે ૭;૩૦ વાગ્યે રહેશે. અલ્લાહ પાક તમામ ઉમ્મતે મુહમ્મદીના રોઝા, ઈબાદત, ઝકાત, ફિત્ર, સદાકત, ઝીકરો અસગાર અને થયેલી તમામ નેકીઓ તેની બારગાહમાં કબુલ મકબુલ ફરમાવે. અલ્લાહ પાક દરેકને તંદુરસ્તીની અઝીમ નેમત થી માલામાલ કરે. અલ્લાહ પાક આપણને તમામને ભાઈચારા, એખલાશ હુશને અખ્લાક જેવી નેમત અતા ફરમાવે.
After the Maghrib prayer today, the moon of Shawwal has been sighted, tomorrow Saturday, Eid ul Fitr will be celebrated. Eid prayer time in Idgah will be at 7:30 am. May Allah accept the fasting, worship, zakat, fitr, sadaqat, zikr asghar and all the good deeds of the Ummah in His Bargah. May Allah bless everyone with good health. May Allah Pak bless us all with brotherhood, ekhlash and Hushn e Akhlaq.
Leave a Reply