અવસાન નોંધ
સિરાજ ઇબ્રાહિમ શંભુ [શંભુ યાસીનના બનેવી] નું મુંબઈ મુકામે અવસાન થયું છે. ઇન્ના લીલ્લાહે વઇન્ના ઈલય્હે રાજેઉન. તેમની દફનવિધિ મુંબઈ મુકામે મગરીબની નમાજ બાદ થશે. અલ્લાહ એમને જન્નતમાં ઉચ્ચ મુકામ અતા કરે. ટંકારીઆ ગામમાં બેસણું સુથાર સ્ટ્રીટમાં હાજી ઇબ્રાહીમભાઇ શંભુના ઘરે રાખવામાં આવેલ છે.
Leave a Reply