ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆનું ધો. ૧૨ [સામાન્ય પ્રવાહ] નું પરિણામ ૮૦.૨૮%
ગુજરાત મધ્યાકિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૩ પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆએ ધો. ૧૨ [સામાન્ય પ્રવાહ] નું પરિણામ ૮૦.૨૮% પ્રાપ્ત કરેલું છે. શાળાના કુલ ૧૪૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી ૧૧૪ વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
શાળાના માનદ મંત્રી અબ્દુલ્લાહ ભૂતાવાળા તથા શાળાના આચાર્ય ગુલામ આઈ. પટેલ સાહેબ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે. તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆ ગુજારે છે.
The Tankaria High School Tankaria Std. 12 [General Stream] Result 80.28%
In the March 2023 exam results announced by the Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar, The Tankaria High School Tankaria Std. 12 [General stream] has achieved 80.28% result. A total of 142 students of the school appeared in the examination out of which 114 students were successful.
Leave a Reply