ગાઢ ધુમ્મસમાં ટંકારીઆ ગામ લપેટાયું Mustak Daula Posted on Wednesday 3 January 2024 Posted in News No Comments શિયાળાની સવારે ધુમ્મસ પડવું એ સામાન્ય વાત છે. આજરોજ ફજરથી ગાઢ ધુમ્મસે સમગ્ર ગામને લપેટી લીધું છે અને સવારના ૧૦ વાગ્યે પણ તેની અસર જોવા મળી રહી છે. Fog is common on winter mornings. Today, the dense fog has enveloped the entire village since dawn and its effect is being seen even at 10 am.
Leave a Reply