હાસમશાહ [રહ] નો સંદલનો કાર્યક્રમ સંપન્ન થયો
ટંકારીઆ ઉર્ફે મુસ્તુફાબાદ માં આરામ ફરમાવી રહેલા હજરત હાસમપીર [રહ] નો સંદલ નો પ્રોગ્રામ ગતરોજ ઈશાની નમાજ બાદ યોજાયો હતો. જેમાં નાત શરીફ, ઝિક્ર અને મનકબત ના પઠન સાથે પૂર્ણ થયો હતો. પાટણવાળા બાવાના સાનિધ્યમાં યોજાયેલા આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે આજ દિવસે અસર ની નમાજ બાદ ડેલાવાળા નવયુવાનો દ્વારા સમગ્ર ટંકારીયાના ગ્રામજનોમાટે ન્યાજનો પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યો હતો.
Leave a Reply