Ramzan Mubarak

અસ્સલામુ અલયકુમ…. પોતાના દામનમાં બેસુમાર બરકતો અને અઝમતો લ‌ઈને આવેલા મુબારક માહે રમઝાનના તમામ દિવસો અને રાતોમાં અલ્લાહ કરીમની ખુશનુદી હાંસલ કરવાની તૌફીક નશીબ થાય અને તંદુરસ્તી,ચૈન, શુકુન સાથે નમાઝ,રોઝા,તિલાવતે કુર‌આન,તૌબા-ઈસ્તીગફાર,દુરૂદ શરીફ, નવાફીલ, ઝીક્રો-અસકાર અને બીજા નેક આ’માલ કરવાની સ’આદતો નશીબ થાય અને એ તમામને બારગાહે ઇલાહીમાં મકબુલીયતનો દરજ્જો મળે એવી દુઆઓ સાથે….”રમઝાન મુબારક”….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*