ઉર્સ એ આલા હઝરત ના મૌકા પર ખિરાજે અકીદત પેશ કરાઈ

આજરોજ ટંકારીઆ કસ્બામાં ઇમામો ઈશ્કો મહોબ્બત આલા હઝરત અહમદ રઝા બરેલવી [રહ.] ના વાર્ષિક ઉર્સના મૌકા પર પાદર સ્થિત મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ના પટાંગણમાં અસર ની નમાજ બાદ યાસીન શરીફ અને ફાતેહાખાની શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા રાખવામાં આવી હતી. બાદમાં ન્યાજ પણ તકસીમ કરવામાં આવી હતી.

1 Comment on “ઉર્સ એ આલા હઝરત ના મૌકા પર ખિરાજે અકીદત પેશ કરાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*