આભાર

ગઈકાલે ભારે વાવાઝોડું અને વરસાદને પગલે આપણા ગામની લાઈટો વીજ લાઈન પર ઝાડો પડવાને કારણે બંધ થઇ ગઈ હતી જે જાણી ગામના નવયુવાનો વીજકર્મીઓ સાથે મળીને ઘોર અંધારા અને કાદવ કીચડમાં તેમને મદદરૂપ થયા હતા અને વીજ પુરવઠો તત્કાલ ચાલુ કરવામાં મદદરૂપ થયા હતા, જે બદલ અમો ગામના નવયુવાનોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.

1 Comment on “આભાર

  1. Mashallah allah paak a badha ne emni madad no ajar ataa farmave emni darek ummid puri kare ane emne aavi halp karma allah emne majbut banave aameen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*