ટંકારીઆમાં પ્રેસ્ટનના અહેશાનમિયાં મદની શિફાખાનાની મુલાકાતે
આજરોજ તારીખ ૦૧/૦૧/૨૦૨૫ ની સવારે પ્રેસ્ટન [યુ.કે.] થી નબીર એ સરકારે કલાં સય્યદ અહેશાનમિયાં અશરફીયુલ જીલાની કિછોછવી આપણા ગામના શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફાખાનાની ટૂંકી મુલાકાતે પધાર્યા હતા. તેમણે શિફાખાનાની ખિદમતની પ્રશંસા કરી ખુબ ખુબ દુઆઓથી નવાજ્યા હતા. તેમણે સમગ્ર ટંકારીયાના લોકો માટે તરક્કીની દુઆઓ કરી હતી.
Leave a Reply